વરસાદની ઋતુ આવે એટલે ગરમીથી રાહત તો મળે છે, પણ સાથે એક વાત ઘણા લોકો ધ્યાનમાં નથી લેતા. ચોમાસામાં કિડની સ્ટોન અને UTIનું જોખમ ખરેખર વધી જાય છે, અને એનું કારણ સીધું છે: ઠંડા વાતાવરણમાં તરસ ઓછી લાગે છે, એટલે પાણી પીવાનું પણ ઓછું થઈ જાય છે. Shivanta Multispeciality Hospital, Gota માં અમે દર વર્ષે...Read More